રાધિકાએ આ ખાસ પ્રસંગે આઈવરી અને ગોલ્ડન ટોનનો ખૂબ જ સુંદર ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યો હતો
ગાઉનનું ઉપરનું પોર્શન ડ્રેપ્ડ કોર્સેટ સ્ટાઈલમાં છે, જ્યારે નીચેનો ઘેરદાર હિસ્સો તેને બિલકુલ કોઈ 'પ્રિન્સેસ' જેવો લુક આપી રહ્યો છે
આ આઉટફિટ લંડન સ્થિત બ્રાન્ડ 'Erdem' નું છે, પરંતુ આ ડ્રેસનું ફેબ્રિક ભારતના 'સ્વદેશ' ના કારીગરો દ્વારા પરંપરાગત વણાટથી તૈયાર કરવામાં આવ્યું છે.