સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ નયનતારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે 

હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની દિલકશ તસવીરો શેર કરી છે.  

વાયરલ તસવીરોમાં નયનતારા પોલ્કા ડોટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે 

તેનો આ વેસ્ટર્ન લુક ખૂબ જ ક્લાસિક અને સ્ટાઇલિશ લાગે છે.  

પોતાના આ લુકને વધુ ખાસ બનાવવા માટે એક્ટ્રેસે આંખોમાં ઘેરું કાજળ લગાવ્યું છે, 

હેરસ્ટાઇલની વાત કરીએ તો નયનતારાએ વાળનો સુંદર અંબોડો બનાવ્યો છે  

નયનતારાએ ખુલ્લા તડકામાં બેસીને અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે  

નયનતારા ટૂંક સમયમાં જ  યશની આગામી ફિલ્મ 'ટોક્સિક' માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow