ઐશ્વર્યાએ હેવી લુકને બદલે નેચરલ મેકઅપ, ખુલ્લા વાળ અને સિમ્પલ ડાયમંડ જ્વેલરી પસંદ કરી હતી
આરાધ્યાએ રેડ કલરના ગાઉન સાથે મેચિંગ રેડ કેપ પહેરીને રેડ કાર્પેટ પર મમ્મી સાથે જોરદાર પોઝ આપ્યા.
આ લાઇટ પિંક આઉટફિટમાં ડ્રેપિંગ એટલી સફાઈથી કરવામાં આવ્યું હતું કે તે ઐશ્વર્યાના ગ્રેસફુલ વોકને વધુ રોયલ લુક આપી રહ્યું હતું
આરાધ્યા દર વર્ષે મમ્મી સાથે માત્ર ટૂર પર આવતી હતી, પરંતુ આ વર્ષે સત્તાવાર રીતે રેડ કાર્પેટ પર ઐશ્વર્યા સાથે પોઝ આપીને તેણે ફેન્સના દિલ જીતી લીધા