કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક્ટ્રેસ મોની રોયે પોતાના ગ્લેમરસ લુક સાથે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી  હતી  

કાન્સના રેડ કાર્પેટ પર મોની રોય લાઇટ બ્લુ અને વ્હાઇટ કલરના શાનદાર ડીપ-નેક ગાઉનમાં અપ્સરા જેવી ખૂબસૂરત દેખાઈ રહી હતી 

પોતાના ગ્લેમરસ લુકને વધુ એલિગન્ટ અને ક્લાસી બનાવવા માટે મોનીએ મેકઅપને એકદમ મિનિમલ અને સટલ રાખ્યો હતો 

લુકને વધુ મોર્ડન અને શાર્પ ટચ આપવા માટે મોનીએ સ્લીક બન હેરસ્ટાઇલ પસંદ કરી હતી, જે તેના ગાઉન સાથે પરફેક્ટ મેચ થતી હતી 

મોનીએ લુકને હેવી બનાવવાના બદલે ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. તેણે એક્સેસરીઝમાં માત્ર એક સ્ટાઇલિશ બ્રેસલેટ અને રિંગ્સ પહેરી હતી 

કાન્સના રેડ કાર્પેટ પર ઊભા રહીને મોની રોયે ઇન્ટરનેશનલ મીડિયા સામે એકથી એક ચડિયાતા પાવરફુલ પોઝ આપ્યા હતા 

આ પહેલાં પણ મોનીએ કાન્સ ૨૦૨૬ ના રેડ કાર્પેટ પર બ્લેક શિમરી ગાઉન પહેરીને ઇન્ટરનેટ પર ભારે સનસનાટી મચાવી દીધી હતી 

મોની રોયનો આ રોયલ અને ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow