પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી અહાના આજકાલ પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં છે.
અહાના કુમરાએ સોશિયલ મીડિયા પર પોતાના થાઇલેન્ડ વેકેશનની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
અહેવાલો અનુસાર અહાના કુમરા આજકાલ 'ધુરંધર' સિરીઝના જાણીતા અભિનેત્રી દાનિશ પંડોરને ડેટ કરી રહી છે.
થિયેટર અને ટીવીથી કરિયરની શરૂઆત કરનારી અહાનાને ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' માં પોતાના દમદાર રોલથી ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી હતી.