ચિત્રાંગદા સિંહે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. 

ચિત્રાંગદા સિંહે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે અદભુત ફોટોશૂટની ઝલક શેર કરી છે.  

એક્ટ્રેસે આ લેટેસ્ટ ફોટોશૂટ માટે ક્લાસિક વ્હાઇટ રંગની સાડી પસંદ કરી છે, જેમાં તેની સુંદરતા ખીલી ઉઠી છે 

ચિત્રાંગદાએ વ્હાઇટ સાડી પહેરીને કેમેરા સામે એકથી એક ચડિયાતા ગ્રેસફુલ અને ગ્લેમરસ પોઝ આપ્યા છે. 

ચિત્રાંગદાનો આ એલિગન્ટ અને ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તેના ફેન્સ તેના દિવાના બની ગયા છે 

આ સુંદર  તસવીરો શેર કરતી વખતે એક્ટ્રેસે કૅપ્શનમાં કોઈ લખાણ લખવાને બદલે માત્ર એક ‘સ્ટાર’ નું ઇમોજી બનાવ્યું છે. 

ચિત્રાંગદા સિંહ ટૂંક સમયમાં જ મોટા પડદા પર ફિલ્મ માતૃભૂમિ માં ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે.  

'માતૃભૂમિ' માં ચિત્રાંગદા સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં સુપરસ્ટાર સલમાન ખાન જોવા મળશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow