હાલમાં જ કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
લુકની વાત કરીએ તો કરિશ્માએ બ્લુ ડેનિમ જીન્સ સાથે ચેક્ડ શર્ટ કિંગ સાઈઝમાં કેરી કર્યું છે
કરિશ્મા આ તસવીરોમાં કોઈ પણ મેકઅપ વગર જોવા મળી રહી છે. તેના ચહેરા પરનો ‘પ્રેગ્નન્સી ગ્લો’ ચાહકોનું દિલ જીતી રહ્યો છે