News Continuous Bureau | Mumbai
Gujarat Congress Rajya Sabha Seatગુજરાતની ચાર રાજ્યસભા (Rajya Sabha) બેઠકો માટે 18 જૂને ચૂંટણી યોજાવાની છે અને તેના માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 8 જૂન છે. જોકે હજુ સુધી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) કે વિરોધ પક્ષ કોંગ્રેસ (Congress) તરફથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 5 જૂનના ગુજરાત અને દમણ પ્રવાસ બાદ ભાજપ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
👉 આ સમાચાર વાચો:
Mira Road Drugs। મીરા રોડ ડ્રગ્સ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી તેલંગાણામાં ચાલતી બે હાઇટેક ફેક્ટરીઓ ઝડપાઈ