સોશિયલ મીડિયા ક્વીન અવનીત કૌરે ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.
એક્ટ્રેસે તેના ઓફિશિયલ એકાઉન્ટ પર બ્લુ કલરની મોનોકની પહેરીને અત્યંત ગ્લેમરસ તસવીરો શેર કરી છે
અવનીત કૌર સમુદ્ર કિનારે રેતી પર એકથી એક ચડિયાતા અને કાતિલાના પોઝ આપતી કેમેરામાં કેદ થઈ છે.
મોનોકની લુકમાં અવનીત પોતાનું પર્ફેક્ટ કર્વિંગ ફિગર અને ટોન્ડ બોડી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ફ્લોન્ટ કરી રહી છે.
અવનીતે મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળમાં સ્લીક બન વાળીને ગ્લેમરસ એક્સેસરીઝ કેરી કરી છે.
એક્ટ્રેસનો આ સિઝલિંગ લુક જોતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેની તસવીરો આગની જેમ વાયરલ થઈ ગઈ છે.