સરગુન મહેતાએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ફેન્સને દીવાના બનાવી દીધા છે 

સરગુન મહેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

એક્ટ્રેસ અવારનવાર પોતાના સ્ટાઇલિશ લુકથી ફેન્સનું ધ્યાન ખેંચે છે

લેટેસ્ટ તસવીરોમાં સરગુન પર્પલ કલરના સ્ટાઇલિશ ગાઉનમાં અતિ સુંદર લાગી રહી છે.  

સરગુનનો આ  ગ્લેમરસ  લુક જોઈને ફેન્સ પોતાની નજર તેના પરથી હટાવી શકતા નથી. 

હળવા મેકઅપ અને સ્ટ્રેટ ખુલ્લા વાળ સાથે સરગુનનો આ લુક વધુ ક્લાસી અને એલિગન્ટ દેખાઈ રહ્યો છે 

સરગુને કેમેરા સામે અલગ-અલગ પોઝ આપીને પોતાના કોન્ફિડન્ટ અંદાજથી ફરી એકવાર બધાના દિલ જીતી લીધા છે 

તસવીરો સામે આવતા જ ફેન્સે કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow