એક્ટ્રેસ દિશા પાટનીએ ૧૩ જૂને જ પોતાનો ૩૪મો જન્મદિવસ ઉજવ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
દિશાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના સ્ટાઇલિશ ફોટોઝ શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે
આ તસવીરોમાં દિશા પાટની ટાઇગર પ્રિન્ટનો બોલ્ડ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને એકથી ચડિયાતા પોઝ આપતી જોવા મળી રહી છે.
ખાસ વાત એ છે કે આ ફોટોશૂટમાં દિશાએ એક ક્યુટ બિલાડી સાથે પણ પોઝ આપ્યા છે
વર્ષ ૨૦૧૬માં તેણે ‘M.S. Dhoni: The Untold Story’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને રાતોરાત કરોડો ફેન્સના દિલની ધડકન બની ગઈ