શ્રુતિ હાસન હંમેશા તેની યુનિક અને ફિયરલેસ ફેશન ચોઈસ માટે જાણીતી છે
લેટેસ્ટ ફોટોશૂટમાં શ્રુતિએ ગ્રીન કોર્સેટ ટોપ સાથે બ્લેક રફલ ફ્લેર્ડ પેન્ટ પહેર્યું છે.
ચંકી પ્લેટફોર્મ બૂટ્સ, લેયર્ડ ચોકર નેકલેસ અને સ્ટેટમેન્ટ બ્રેસલેટે લુકમાં ચાર ચાંદ લગાવ્યા.
લૂઝ કર્ર્લ્સ અને ડાર્ક મેકઅપ સાથે શ્રુતિએ આ કિલર લુક કમ્પ્લીટ કર્યો છે.
શ્રુતિ હાસન હાલમાં સિલ્વર સ્ક્રીન પર જોરદાર સફળતા મેળવી રહી છે.
રામ ચરણ સાથેની ફિલ્મ 'Peddi' ના સ્પેશિયલ સોંગમાં શ્રુતિના ડાન્સે ફેન્સને ક્રેઝી કર્યા છે.
'ફૂલી' અને સાલાર 1' બાદ હવે ફેન્સ શ્રુતિને 'સાલાર 2' માં જોવા આતુર છે
શ્રુતિ નો આ કિલર લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More