Ration Card New Rules ભારત સરકારે બદલી નાખી રેશનિંગ સિસ્ટમ; હવે પરિવારના આધારે નહીં, પરંતુ સભ્યોની સંખ્યા નક્કી કરશે કે કેટલું અનાજ મળશે

Ration Card New Rules મફત અનાજ યોજનામાં પારદર્શિતા લાવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગરીબ પરિવારોને સીધો ફાયદો થશે

by kalpana Verat
Ration Card New Rules  ભારત સરકારે બદલી નાખી રેશનિંગ સિસ્ટમ; હવે પરિવારના આધારે નહીં, પરંતુ સભ્યોની સંખ્યા નક્કી કરશે કે કેટલું અનાજ મળશે

News Continuous Bureau | Mumbai

Ration Card New Rules કેન્દ્ર સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો (Ration card holders) માટે રેશનિંગ પ્રણાલીમાં એક ઐતિહાસિક ફેરફાર કર્યો છે, જે અંતર્ગત હવે અનાજની વહેંચણી સમગ્ર પરિવારને એક એકમ ગણીને નહીં, પરંતુ રેશનકાર્ડમાં નોંધાયેલા ‘સભ્યોની વાસ્તવિક સંખ્યા’ ના આધારે કરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Manhole Incident મુંબઈ મેયરની હાજરીમાં જ BMC કર્મચારી ખુલ્લા મૅનહોલમાં પડ્યો, તંત્રની બેદરકારી છતી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More