આ ઈવેન્ટ માટે ઈશાએ પ્રખ્યાત ડિઝાઇનર સ્ટીવ ઓ સ્મિથ દ્વારા ડિઝાઇન કરાયેલો ખૂબ જ સુંદર રેડ કલરનો ડ્રેસ પસંદ કર્યો હતો.
ઈશા અંબાણીના આ લુકમાં ચાર ચાંદ લગાવ્યા તેમની માતા નીતા અંબાણીના કલેક્શનના કિંમતી અને રોયલ દાગીનાઓએ
ઈશા અંબાણીના આ આખા લુકને બોલિવૂડની ફેમસ સેલિબ્રિટી સ્ટાઇલિશ અનીતા શ્રોફ અદજાનિયાએ અદભુત સ્ટાઇલ આપ્યો છે.
લુકને ક્લાસી રાખવા માટે ઈશાએ મેકઅપને એકદમ મિનિમલ રાખ્યો હતો અને એક સિમ્પલ વત્તા મોર્ડન હેરસ્ટાઇલ કેરી કરી હતી.
તેણે પોતાના આ ડિઝાઇનર રેડ ડ્રેસને પરફેક્ટ મેચિંગ રેડ હીલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો, જે તેના ટોનને ખૂબ જ સૂટ કરી રહ્યો હતો
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી છે
આ પાર્ટી પહેલા ઈશા અંબાણીનો 'મેટ ગાલા' નો રોયલ લુક પણ અઠવાડિયા સુધી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતો રહ્યો હતો