તાજેતરમાં બોક્સ ઓફિસ પર શ્રીલીલાની છેલ્લી બે ફિલ્મો ધાર્યું પ્રદર્શન કરી શકી નહોતી અને તેને મુશ્કેલ સમય જોવો પડ્યો હતો. 

ફિલ્મો ભલે ન ચાલી, પરંતુ આ બ્યુટીફુલ એક્ટ્રેસ સતત ચર્ચામાં રહે છે અને ફેન્સના દિલ પર રાજ કરી રહી છે 

શ્રીલીલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તેનો ફેશન અંદાજ જોવા જેવો છે. 

ફોટોઝમાં શ્રીલીલા બ્લેક કલરના ચીક આઉટફિટ અને ટ્રેન્ડી લોન્ગ બૂટ્સમાં એકદમ મોર્ડન ફેશન આઇકોન લાગી રહી છે. 

લક્ઝરી ટ્રાવેલ ટ્રંક્સ અને ડિઝાઇનર એક્સેસરીઝ વચ્ચે શ્રીલીલાએ એકથી ચઢિયાતા એક ગ્લેમરસ પોઝ આપ્યા છે. 

એક્ટ્રેસના કિલર એક્સપ્રેશન્સ અને એલિગન્ટ લુક જોઈને ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેના પર પ્રશંસાનો વરસાદ કરી રહ્યા છે.  

શ્રીલીલા ટૂંક સમયમાં જાણીતા ડિરેક્ટર અનુરાગ બાસુની આગામી હિન્દી ફિલ્મમાં જોવા મળશે, જેનું શૂટિંગ ચાલુ છે 

આ સિવાય તે તમિલ ફેન્ટસી-એક્શન ફિલ્મ 'OM Chapter 1: Udhiram' માં પણ મુખ્ય રોલ કરી રહી છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow