બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર સ્ટારર 'વેલકમ ટુ ધ જંગલ' ધૂમ મચાવી રહી છે
ફિલ્મમાં દિશા પાટનીનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
ચાહકોને અક્ષય કુમાર અને દિશા પાટનીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે.
'ઊંચા લંબા કદ' ગીતમાં દિશાના કિલર ડાન્સ મૂવ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે
ચર્ચા છે કે આ મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ માટે દિશાએ તગડી ફી વસૂલી છે
રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ગ્લેમરનો તડકો લગાવવા માટે દિશાએ ૨.૫ કરોડની ફી લીધી છે.
ફિલ્મે તેના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર ૧૫.૨૫ કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે.
આ પહેલા ફિલ્મે પેઇડ પ્રીવ્યૂ સ્ક્રીનિંગ દ્વારા પણ ૩.૭૫ કરોડની કમાણી કરી લીધી હતી.