News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૬ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – અષાઢ સુદ બીજ
“દિન મહીમા”
અષાઢી બીજ, રથયાત્રા, જગન્નાથજી પુરી યાત્રા, મનોરથ દ્વીતીયા, ગોપાલજી, ઉ.કામવન, સૂર્ય કર્કમાં, કર્ક સંક્રાતિ ૨૩ઃ૪૦, રવિયોગ ૧૯ઃ૫૪ થી, કાશી વિશ્વનાથ પાટોત્સવ – નલીયા, મુ.સફર સરુ
“સુર્યોદય” – ૦૬.૧૦(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૧૮(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૨૩ થી ૧૬.૦૧
“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૯.૫૧)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૫૧ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.
“નક્ષત્ર” – આશ્લેષા, માઘ(૧૯.૫૧)
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૯.૫૧)
સાંજે ૭.૫૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૬.૧૧ – ૦૭.૪૯
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
શુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૮
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૮ – ૨૦.૪૦
ચલઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૨૮ – ૨૮.૫૦
અમૃતઃ ૨૮.૫૦ – ૩૦.૧૧
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.
“કર્કઃ”(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.