AC Local Train Fire in Mumbai મુંબઈમાં ફરી ડરનો માહોલ, ઘાટકોપર સ્ટેશન પર એસી લોકલ ટ્રેનમાંથી નીકળ્યો ધુમાડો, મુસાફરોમાં ગભરાટ!

AC Local Train Fire in Mumbai બ્રેક બાઈન્ડિંગને કારણે સર્જાઈ ટેકનિકલ ખામી, રેલવે અધિકારીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

by Mayuri Jabar
AC Local Train Fire in Mumbai  મુંબઈમાં ફરી ડરનો માહોલ, ઘાટકોપર સ્ટેશન પર એસી લોકલ ટ્રેનમાંથી નીકળ્યો ધુમાડો, મુસાફરોમાં ગભરાટ!

News Continuous Bureau | Mumbai

AC Local Train Fire in Mumbai મુંબઈમાં શનિવારે ઘાટકોપર રેલવે સ્ટેશન પર ડોંબિવલી તરફ જતી એસી લોકલ ટ્રેનમાં અચાનક ધુમાડો જોવા મળતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના આગ લાગવાને કારણે નહીં પરંતુ ‘બ્રેક બાઈન્ડિંગ’ (brake binding) જેવી ટેકનિકલ ખામીને કારણે બની હતી.

👉 આ સમાચાર વાચો:
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More