CM Fadnavis & Thackeray MLA રાજકારણમાં નવા ભૂકંપના સંકેત! સીએમ ફડણવીસના કાર્યક્રમમાં ઠાકરેના ધારાસભ્યની હાજરીથી ખળભળાટ.

CM Fadnavis & Thackeray MLA કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સૂચક વિધાન; શું આ કોઈ નવા રાજકીય સમીકરણનો સંકેત છે?

by Mayuri Jabar
CM Fadnavis & Thackeray MLA  રાજકારણમાં નવા ભૂકંપના સંકેત! સીએમ ફડણવીસના કાર્યક્રમમાં ઠાકરેના ધારાસભ્યની હાજરીથી ખળભળાટ.

News Continuous Bureau | Mumbai

CM Fadnavis & Thackeray MLA પુણે જિલ્લાના શ્રીક્ષેત્ર ભીમાશંકર ખાતે તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય બાબાજી કાલે એકસાથે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ મજાકમસ્તીમાં કરેલી એક ટિપ્પણીએ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. તેમણે સાર્વજનિક મંચ પરથી કહ્યું કે, “બાબાજીને અમે એક પ્રપોઝલ આપ્યું છે,” જે બાદથી રાજ્યમાં વિવિધ અટકળો વહેતી થઈ છે.

👉 આ સમાચાર વાચો:
E20 Petrol Controversy E20 પેટ્રોલ વિવાદ પર મારુતિ સુઝુકી આક્રમક! રાયપુર ગ્રાહક આયોગના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More