News Continuous Bureau | Mumbai
Mumbai AC Local મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં હવે AC લોકલનું મહત્વ વધ્યું છે, પરંતુ આ સેવા સાથે જોડાયેલી એક વ્યવહારુ સમસ્યા મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે. મુંબઈના મુસાફરોએ એવી ફરિયાદ કરી છે કે, હાલમાં જે ટિકિટની વેલિડિટી (માન્યતા) માત્ર એક કલાકની છે, તે ઘણી વાર ટ્રેન મોડી પડવાને કારણે પૂરી થઈ જાય છે. પરિણામે, ગંતવ્ય સ્થાને ઉતરતી વખતે ટીસી (TC) દ્વારા મુસાફરોને દંડ કરવામાં આવે છે, જે અન્યાયી હોવાની લાગણી મુસાફરોમાં પ્રવર્તી રહી છે.
👉 આ સમાચાર વાચો:
Strait of Hormuz Crisis હોર્મુઝમાં ‘યુદ્ધના વાદળ’ ભારત એલર્ટ! તેલ અને ગેસના પુરવઠા માટે લીધો આ મોટો નિર્ણય.