News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – શ્રાવણ સુદ બીજ
“દિન મહીમા”
ચંદ્રદર્શન, મુ. ૩૦ સામ્યાર્ધ, જીવંતિકા વ્રત, રવિયોગ ૨૭ઃ૪૩ થી, રાજયોગ ૨૭ઃ૪૩ સુધી, જૈન સુમતિનાથ ચ્યવન, સંસ્કૃત ભાષા દિન, વલ્લભલાલજી ઉ. મુંબઈ, સિધ્ધિયોગ ૨૭ઃ૪૩ સુધી
“સુર્યોદય” – ૦૬.૨૦(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૦૫(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૧.૦૭ થી ૧૨.૪૩
“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.
“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૦૬.૨૦ – ૦૭.૫૬
લાભઃ ૦૭.૫૬ – ૦૯.૩૨
અમૃતઃ ૦૯.૩૨ – ૧૧.૦૭
શુભઃ ૧૨.૪૩ – ૧૪.૧૯
ચલઃ ૧૭.૩૦ – ૧૯.૦૬
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૪ – ૨૩.૧૯
શુભઃ ૨૪.૪૩ – ૨૬.૦૮
અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૬
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાળવા સલાહ છે.
“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.