Today’s Horoscope : આજનો દિવસ: ૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ ચૌદસ છે

by Zalak Parikh
todays horoscope today 9 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – ભાદરવા વદ ચૌદસ

 

“દિન મહીમા”

અસ્ત્ર – શસ્ત્ર અને અકાળે મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ, સુરાપુરાનું શ્રાદ્ધ, ચૌદશનું શ્રાદ્ધ, માતા કાત્યાયની જયંતિ, વિષ્ટી ૦૯ઃ૫૪ સુધી, વિશ્વ ટપાલ દિન

 

“સુર્યોદય” – ૦૬.૩૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૧૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૭ થી ૧૨.૨૬

 

“ચંદ્ર” – કન્યા 

આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત(૨૧.૧૮)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૩૨ – ૦૮.૦૦

લાભઃ ૦૮.૦૦ – ૦૯.૨૯

અમૃતઃ ૦૯.૨૯ – ૧૦.૫૭

શુભઃ ૧૨.૨૬ – ૧૩.૫૪

ચલઃ ૧૬.૫૧ – ૧૮.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૨૨ – ૨૨.૫૪

શુભઃ ૨૪.૨૬ – ૨૫.૫૭

અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૨૯

ચલઃ ૨૭.૨૯ – ૨૯.૦૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, લાગણીના સંબંધોમાં સારું રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

બેન્ક વીમા વગેરે કાર્ય કરી શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત વિચારી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

બધું મનનું ધાર્યું ના થાય, મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More