Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

by Zalak Parikh
todays horoscope today 10 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – અમાસ

 

“દિન મહીમા”

દર્શ અમાસ, સર્વ પિતૃ અમાસ, માહાલય શ્રાદ્ધપક્ષ પૂરા, જૈન નેમીનાથ કે. જ્ઞાન કલ્યાણક, અમાસ શ્રાદ્ધ, પૂનમનું શ્રાદ્ધ, સૂર્ય ચિત્રામાં, વરસાદી નક્ષત્ર ચિત્રા ૨૧ઃ૨૬ – વાહનઃ હાથી, યમઘંટ યોગ ૨૧ઃ૪૩ સુધી, ભારતિય ડાક દિન, સાંજીપૂરી

 

“સુર્યોદય” – ૦૬.૩૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૧૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૨૯ થી ૧૦.૫૭

 

“ચંદ્ર” – કન્યા 

આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૨૧.૪૧)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૮.૦૧ – ૦૯.૨૯

ચલઃ ૧૨.૨૫ – ૧૩.૫૪

લાભઃ ૧૩.૫૪ – ૧૫.૨૨

અમૃતઃ ૧૫.૨૨ – ૧૬.૫૦

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૧૮ – ૧૯.૫૦

શુભઃ ૨૧.૨૨ – ૨૨.૫૪

અમૃતઃ ૨૨.૫૪ – ૨૪.૨૫

ચલઃ ૨૪.૨૫ – ૨૫.૫૭

લાભઃ ૨૯.૦૧ – ૩૦.૩૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસે થી કામ લઈ શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

 

“તુલાઃ”(ર,ત)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

 

“મકરઃ”(ખ,જ)-

ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More