Today’s Horoscope : આજનો દિવસ: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો વદ છઠ્ઠ છે

by Zalak Parikh
todays horoscope today 31 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – આસો વદ છઠ્ઠ

 

“દિન મહીમા”

સરદાર પટેલ જયંતિ, રાષ્ટ્રીય એકતા દિન, ઈન્દીરા ગાંધી નિર્વાણ દિન, ગુરૂ સિંહ રાશીમાં ૧૨:૦૩ (સિંહસ્થગુરૂ), રવિયોગ ૦૭:૧૨ થી ૨૯:૪૦, વિષ્ટી ૧૬:૫૮ થી ૨૭:૫૨

 

“સુર્યોદય” –  ૬.૩૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૬.૦૪ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૩૧ થી ૧૦.૫૬

 

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૩.૫૯)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૫૯ સુધી મિથુન રહેશે ત્યારબાદ કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૦૭.૧૧)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૩.૫૯)

રાત્રે ૧૧.૫૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યારબાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૮.૦૫ – ૦૯.૩૧

ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૮

લાભઃ ૧૩.૪૮ – ૧૫.૧૩

અમૃતઃ ૧૫.૧૩ – ૧૬.૩૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૦૪ – ૧૯.૩૯

શુભઃ ૨૧.૧૩ – ૨૨.૪૮

અમૃતઃ ૨૨.૪૮ – ૨૪.૨૨

ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૭

લાભઃ ૨૯.૦૫ – ૩૦.૪૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા રસ-રુચિમાં આગળ વધી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

 

“તુલાઃ”(ર,ત)-

લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા આંતરિક મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More