Today’s Horoscope : આજનો દિવસ: ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ Today’s Horoscope : ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો વદ આઠમ છેછે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો વદ આઠમ છે

by Zalak Parikh
todays horoscope today 2 November 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – આસો વદ આઠમ

 

“દિન મહીમા”

કાલાષ્ટમી, અહોઈ અષ્ટમી, કાલભૈરવાષ્ટમી, રાધાકુંડ સ્નાન, વૈધૃતિ મહાપાત ૨૦:૧૮ થી ૨૪:૪૦

 

“સુર્યોદય” –  ૬.૪૦ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૬.૦૩ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૦૬ થી ૦૯.૩૧

 

“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૭.૪૫)

આજે જન્મેલા બાળકની રાશી ૩ નવેમ્બર, રાત્રે ૩.૪૫ સુધી કર્ક રહેશે ત્યારબાદ રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૨૭.૪૫)

૩ નવેમ્બર, રાત્રે ૩.૪૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યારબાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૪૦ – ૦૮.૦૬

શુભઃ ૦૯.૩૧ – ૧૦.૫૭

ચલઃ ૧૩.૪૭ – ૧૫.૧૩

લાભઃ ૧૫.૧૩ – ૧૬.૩૮

અમૃતઃ ૧૬.૩૮ – ૧૮.૦૩

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૦૩ – ૧૯.૩૮

લાભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨

શુભઃ ૨૫.૫૭ – ૨૭.૩૧

અમૃતઃ ૨૭.૩૧ – ૨૯.૦૬

ચલઃ ૨૯.૦૬ – ૩૦.૪૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

 

“તુલાઃ”(ર,ત)-

સ્ત્રીવર્ગ પોતાની પ્રતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

 

“મકરઃ”(ખ,જ)-

સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More