આજે તારીખ – ૨૩-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૩ ઓકટોબર ૨૦૨૨, રવિવાર

"તિથિ" – આસો વદ તેરસ, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા"
શિવરાત્રી, કાળી ચૌદશ, હનુમંત પૂજન, મા કમલા જયંતિ, શનિ માર્ગી, કાલીપૂજન, ભા.કાર્તિક માસ શરૂ, સાયન સૂર્ય વૃશ્ચિકમાં ૧૬.૦૭, હેમંત ઋતુ પ્રારંભ, વૈધૃતિ
 
"સુર્યોદય" – ૬.૩૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૪૩ – ૧૮.૧૦

"ચંદ્ર" – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૪.૩૪)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૦૩ – ૯.૨૯
લાભઃ ૯.૨૯ – ૧૦.૫૬
અમૃતઃ ૧૦.૫૬ – ૧૨.૨૩
શુભઃ ૧૩.૪૯ – ૧૫.૧૬

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૦૯ – ૧૯.૪૨
અમૃતઃ ૧૯.૪૨ – ૨૧.૧૬
ચલઃ૨૧.૧૬ – ૨૨.૪૯
લાભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
શુુભઃ ૨૯.૦૩ – ૩૦.૩૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More