News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi) આજથી ઉત્તરાખંડ(Uttarakhand)ના બે દિવસીય પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથ(Baba Kedarnath)ના દર્શન કર્યા, બાદમાં રુદ્રાભિષેક અનુષ્ઠાનમાં જોડાયા હતાં. પીએમ મોદીએ બાબા કેદારના આશીર્વાદ લીધા અને માથે ચંદનનું તિલક લગાવ્યું.
जय केदार उदार शंकर, पाप ताप नमाम्यहम #ModiInDevBhumi pic.twitter.com/olTYdJX7dU
— Sambit Patra (@sambitswaraj) October 21, 2022
પીએમ મોદી હિમાચલ(Himachal Pradesh)ના ખાસ ચોલા ડોરા ડ્રેસમાં જોવા મળ્યા છે. જેને ચાંબા(Chamba)ની એક મહિલાએ પોતાના હાથે બનાવ્યો છે. પીએમ મોદીના હાલના હિમાચલ પ્રદેશ(Himchal Pradesh) ના પ્રવાસ દરમિયાન આ ડ્રેસ તેમને ગિફ્ટ કરાયો હતો.
जय-जय श्री केदार #ModiInDevBhumi pic.twitter.com/Q9qQpZtKS0
— Sambit Patra (@sambitswaraj) October 21, 2022
આ સમાચાર પણ વાંચો: ભારે કરી- રામ ભક્ત બજરંગબલીને મોકલ્યું પાણીનું બિલ- ભરવા માટે આપ્યો 15 દિવસનો સમય-જાણો શું છે સમગ્ર મામલો
આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેઓ અહીં ઉત્તરાખંડના આ તીર્થસ્થળોને 3400 કરોડ રૂપિયાથી વધારેના અલગ અલગ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાના છે.
कर त्रिशूल विशाल डमरू, ज्ञान गान विशारदम
मझहेश्वर तुंग ईश्वर, रुद कल्प महेश्वरम।पंच धन्य विशाल आलय, जय केदार नमाम्यहम
नाथ पावन हे विशालम, पुण्यप्रद हर दर्शनमजय केदार उदार शंकर, पाप ताप नमाम्यहम#ModiInDevBhumi pic.twitter.com/G8gLeBbrIG
— Sambit Patra (@sambitswaraj) October 21, 2022