217
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં(Share market) જોરદાર ખરીદી જોવા મળી છે.
સેન્સેક્સ(Sensex) 491.01 પોઇન્ટ વધીને 58,410.98 સ્તર પર અને નિફ્ટી(Nifty) 126.10 પોઇન્ટ વધીને 17,311.80 ના સ્તર પર બંધ થયું છે.
આજે બજારમાં બેન્કિંગ સેક્ટરમાં(banking sector) સારી તેજી જોવા મળી છે.
આજના દિવસનો ટોપ ગેઈનર(Top gainer) શેર(Share) એસબીઆઈ(CBI) રહ્યો છે. જે 3 ટકાથી વધુ તેજી સાથે 543ના સ્તરે બંધ થયો છે.
આ સમાચાર પણ વાંચો : તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ
You Might Be Interested In