435
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રક્તપિત(Leprosy) કે પછી કોઢ તરીકે જાણીતા આ રોગ મુંબઈમાં(Mumbai) ફરીથી માથું ઉંચકી રહ્યો છે.
મુંબઈમાં રક્તપિત્ત તપાસ અભિયાનમાં(Leprosy Investigation Campaign) અત્યાર સુધીમાં 60 નવા રક્તપિત્તના કેસો(New cases of leprosy) મળી આવ્યા છે.
આમાંના મોટાભાગના દર્દીઓ ગોવંડી અને ચેમ્બુર(Govandi & Chembur) (M-પૂર્વ વિભાગ)ના કેટલાક ભાગોમાં જોવા મળ્યા છે.
મ્યુનિસિપલ હેલ્થ વર્કર્સ(municipal health workers) દ્વારા 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી કરવામાં આવેલા સર્વેમાં(survey) આ માહિતી સામે આવી છે.
જોકે આ વર્ષે રક્તપિત્ત સર્વેક્ષણ(Leprosy survey) મુંબઈના કેટલાક ભાગોમાં 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. એટલે આ સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મુંબઈમાં 50 રક્તપિત્ત જોવા મળ્યા હતા.
You Might Be Interested In