349
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
વધતી જતી મોંઘવારી વચ્ચે હવે પુણેમાં રહેતા લોકોએ પણ તેમના ખિસ્સા થોડા વધુ ઢીલા કરવા પડશે.
પુણે શહેરમાં સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડએ CNGની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કર્યો છે.
પુણે ઉપરાંત તેની નજીકના પિંપરી-ચિંચવડ, ચાકન, તાલેગાંવ અને હિંજેવાડીમાં પણ સીએનજીના દરમાં વધારો છે.
આ વધેલો દર રવિવારે મધરાતથી અમલમાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મર્સિડીઝ બેન્ઝના CEOની કાર ટ્રાફિકમાં ફસાઈ, કાર છોડીને ઓટોમાં ચડ્યા
You Might Be Interested In