296
News Continuous Bureau | Mumbai
ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ પહેલાં વધુ એક ઝટકો લાગ્યો છે.
હવે ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
જસપ્રીત બુમરાહની જગ્યાએ હવે મોહમ્મદ શમીને ટીમમાં તક આપવામાં આવી શકે છે.
તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેના પછી મેડિકલ ટીમના કહેવા ઉપર તેને પહેલી T20 મેચમાંથી બહાર કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે બુમરાહ પહેલા રવિન્દ્ર જાડેજા અને દીપક હુડ્ડા પણ ઈજાના કારણે વર્લ્ડકપની સ્કવોડમાંથી બહાર થઈ ચુકયા છે.
આ સમાચાર પણ વાંચો : આ રાસ જોવો પણ લ્હાવો છે-અહીં દીકરીઓ બાઇક પર ઊભા રહીને રમી તલવાર રાસ-જુઓ વિડિયો
You Might Be Interested In