જેલમાં બંધ અભિનેતા અરમાન કોહલીને મળ્યા જામીન- ભરવા પડશે અધધ આટલા લાખ રૂપિયાના બોન્ડ

News Continuous Bureau | Mumbai

ડ્રગ્સના કેસ(Drugs case)માં એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ અભિનેતા અરમાન કોહલી(Arman Kohli) માટે રાહતના સમાચાર આવ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બોમ્બે હાઇકોર્ટે(Bombay High court) અરમાનને જામીન(Bail)ની મંજૂરી આપી છે. 

કોર્ટે તેને 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ(Bond) પર જામીન આપવાનો આદેશ આપ્યો છે. 

કોહલીની ગયા વર્ષે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : ગજબ – નાળિયેરના ઝાડ પર ઝટપટ ચડી ગયો દીપડો – પછી શું થયું તે જુઓ આ વીડિયોમાં 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *