રાહુલ ગાંધી ભારત જોડવામાં વ્યસ્ત અને આ રાજ્યમાં કોંગ્રેસ તૂટી- 11માંથી 8 ધારાસભ્ય કરશે કેસરિયા- જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીર બાદ હવે ગોવામાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગી શકે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના 8 ધારાસભ્યો BJPમાં સામેલ થઈ શકે છે. 

દરમિયાન કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યોએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે મુલાકાત કરી છે.

અગાઉ BJPના ગોવા પ્રદેશ અધ્યક્ષએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના પૂર્વ CM દિગંબર કામત સહિત 11માંથી 8 MLA ભાજપમાં સામેલ થશે.

મહત્વનું છે કે  ગોવા બીજેપી પ્રદેશે આ દાવો એવા સમયે કર્યો છે કોંગ્રેસે દેશભરમાં ફરી સત્તા હાંસલ કરવા ભારત જોડો યાત્રા યોજી રહી છે.

 આ સમાચાર પણ વાંચો :જમ્મુ કાશ્મીરના પૂંછમાં બની મોટી દુર્ઘટના – મિની બસ ખાબકી ખીણમાં – આટલા લોકોના થયા મોત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More