ભારે વરસાદને કારણે મુંબઈના માથે આફત- આ રસ્તો બંધ કરવામાં આવ્યો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગઈકાલે સાંજથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai)ના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે બે ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) હોવાને કારણે સ્વામી વિવેકાનંદ રોડ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : બોરીવલીમાં રીક્ષાવાળાઓની દાદાગીરી- રસ્તાને બનાવી નાખ્યું જાહેર શૌચાલય- જુઓ ફોટો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More