જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટનો મોટો નિર્ણય- આ પક્ષની તરફેણમાં આપ્યો ચુકાદો- 22 સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વારાણસી(Varanasi)ના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi case) કેસમાં જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે (District court)મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

જિલ્લા જજ એકે વિશ્વેશને ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ મામલામાં અંજૂમન ઈંતજામિયા કમિટી(Anjuman Intjamia Committee)ની અરજી રદ કરવામા આવે છે. રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. 

દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ(Hindu) મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સાંભળવા યોગ્ય છે. 

હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- આ ભાઈસાબ ગોવામાં સીધી બીચ પર પોતાની કાર લઈ ગયા- પછી શું થયું- જુઓ આ વીડિયોમાં
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More