એશિયા કપમાં શ્રીલંકાનું કમબેક- આઠ વર્ષ બાદ પોતાના નામે કર્યું ટાઈટલ- પાકિસ્તાનનો કારમો પરાજય- આ ખેલાડી બન્યો ઓફ ધ મેચ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એશિયા કપ(Asia cup) ની 15મી સિઝન ખત્મ થઈ ગઈ છે. 

રવિવારે રમાયેલી ટી 20 ટુર્નામેન્ટની ફાઈનલમાં શ્રીલંકા(Sri lanka) એ પાકિસ્તાન(Pakistan) ને 23 રનથી હરાવ્યું છે. 

ભાનુકા રાજપક્ષે(BHanuka Rajapaksha) એ અણનમ 71 રનની ઇનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા. 

શ્રીલંકાએ 2014 પછી પ્રથમ વખત ટાઈટલને પોતાના નામે કર્યું છે. આ ઓવરઓલ તેનો છઠ્ઠો એવોર્ડ છે. 

ઉલ્લેખનીય છે કે  શ્રીલંકાને ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને 8 વિકેટથી હરાવ્યું હતું. તે પછીથી ટીમે સતત 5 મેચ જીતીને ટાઈટલને પોતાના નામે કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : રૂપિયાની પથારી કરી સૂતો હતો બિઝનેસમેન- ઈડીના દરોડામાં અધધ આટલા કરોડ રોકડા મળ્યાં- રૂપિયા ગણવા મંગાવવા પડ્યા મશીનો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More