215
News Continuous Bureau | Mumbai
ઓસ્ટ્રેલિયા(Australia) ના કેપ્ટન એરોન ફિંચે(Aaron Finch) વનડે(ODI) ક્રિકેટમાંથી સંન્યાસ (retirement ) લેવાની જાહેરાત કરી છે.
36 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન(batsmen) ફિંચ રવિવારે ન્યૂઝીલેન્ડ(Newzealand) સામે પોતાની અંતિમ વનડે મેચ રમશે.
જોકે તે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
ફિંચની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 2021નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
ફિંચે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 5 ટેસ્ટ મેચ, 145 વનડે અને 92 ટી20 મેચ રમી છે.
