News Continuous Bureau | Mumbai
બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ નુસરત જહાંએ(Nusrat Jahan bold photo) પોતાની નવી તસવીરોથી લોકોને દિવાના બનાવી દીધા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નુસરત જહાંએ પોતાની લેટેસ્ટ તસવીરો (latest photo)શેર કરી છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
નુસરત જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram)પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નુસરત જહાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સ્ટાઈલને લઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.
નુસરત જહાં તેની લેટેસ્ટ તસવીરોમાં કલરફુલ મોનોકીની (colorful monokini)માં જોવા મળી રહી છે. નુસરત જહાં દરિયા કિનારે એન્જોય(enjoy) કરતી જોવા મળી રહી છે. લોકો તેમની આ સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે.
નુસરત જહાં તેના દરેક ફોટામાં અલગ-અલગ પોઝ(pose) આપતી જોવા મળે છે. નુસરત જહાંએ ગોગલ્સ પહેર્યા છે જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.
નુસરત જહાંની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(social media viral) થઈ રહી છે. નુસરત જહાંની આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરતા જોવા મળે છે. તેમજ, કેટલાક લોકોએ તેમને સાંસદ(Sansad) તરીકે આવા બોલ્ડ ફોટો શેર કરવા માટે ટોક્યા પણ છે.
આ સમાચાર પણ વાંચો : બ્લેડ-પથ્થર અને ચાંદી ના વરખ બાદ સામે આવ્યો ઉર્ફી જાવેદનો નવો અવતાર-ટેપ વડે શરીર પર ફૂલો ચોંટાડીને બનાવ્યું ટોપ-જુઓ વિડીયો