સવાર સવારમાં સારા સમાચાર – કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો- જાણો નવા ભાવ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઓઇલ માર્કેટિંગ કંપની(Oil marketing company)ઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર(Commercial LPG Gas Cylinder)ના ભાવમાં આજે ઘટાડો(Price reduce) કર્યો છે. 

કંપનીઓએ દિલ્હીમાં(Delhi) 91.50, કોલકાતામાં 100, મુંબઈમાં(mumbai) 92.50 અને ચેન્નઈમાં 96 રુપિયા ઘટાડ્યા છે.

આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં રુ.1885, કોલકાતામાં રુ.1995.50, મુંબઈમાં રુ.1844, તો ચેન્નઈમાં રુ.2045 થઈ ગઈ છે.

જોકે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના(Domestic LPG Gas Cylinders) ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. 

ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની(commercial gas cylinder) કિંમતોમાં આ સતત પાંચમીવાર ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચો : આજે તારીખ – ૦૧-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More