296
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના(Congress) આગામી અધ્યક્ષ કોણ હશે તે અંગે પક્ષમાં હજુ પણ મંથન ચાલી રહ્યું છે.
દરમિયાન કોંગ્રેસના નવા અધ્યક્ષ પદની(New President of Congress) રેસમાં રાજસ્થાનના(Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત(CM Ashok Gehlot) બાદ હવે શશિ થરૂરનું(Shashi Tharoor) નામ પણ સામે આવ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ શશિ થરૂર પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અરજી(Application for President post) કરી શકે છે.
જોકે તેમણે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન(Official Statement) આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : સોનિયા ગાંધી વિશે વાંધાજનક પોસ્ટ કરીને ફસાયા ભાજપના આ ધારાસભ્ય- પુણે સાયબર પોલીસે નોંધ્યો કેસ
You Might Be Interested In