શિવસેનાને રામ રામ કહીને બોરીવલીના ભૂતપૂર્વ ધારાસભ્ય ફરી ભાજપમાં જોડાયા- વિનોદ તાવડેની હાજરીમાં પક્ષ પ્રવેશ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોરીવલી(Borivali)ના ભૂતપૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા(Hemendra Mehta) ફરી એકવાર ભાજપ(BJP)માં જોડાયા છે.

તેમણે શિવસેના (Shivsena)પાર્ટી છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો.

હેમેન્દ્ર મહેતાએ વિનોદ તાવડે(VInod Tawde)ની હાજરીમાં ભાજપમાં પક્ષ પ્રવેશ કર્યો.

 આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment