News Continuous Bureau | Mumbai
આજે આખો દેશ દેશની આઝાદી(Independence day)નો પર્વ મનાવી રહ્યો છે. દરમિયાન દેશના જવાનો(Amry)એ પણ વિશ્વની સૌથી ઠંડી ગણાતી જગ્યા સિયાચીન ગ્લેશિયર પર આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ITBP જવાનોએ ગ્લેશિયર પર તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રગીત ગાયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જુઓ વિડીયો..
Tricolour at the highest battlefield. Siachen Warriors celebrate #IndependenceDay2022 at the Highest Battlefield of the world.
(Video: Fire and Fury Corps, Indian Army) pic.twitter.com/oP4lh1ADWW
— ANI (@ANI) August 15, 2022
આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો
#WATCH Indian Army troops recite the national anthem at the Siachen Glacier after unfurling the national flag on the occasion of the 76th Independence Day
(Source: Indian Army) pic.twitter.com/Dhd8JjiXDY
— ANI (@ANI) August 15, 2022