203
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉદ્યોગપતિ(businessman) ગૌતમ અદાણી(Gautam Adani)ને કેન્દ્ર સરકાર (central govt) તરફથી ઝેડ કેટેગરીની સુરક્ષા(Z category security) આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આઈબીના ઈન્ટેલિજન્સ (IB Intelligence input)ઈનપુટના આધારે ગૌતમ અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે.
જોકે ગૌતમ અદાણી પોતાની સુરક્ષા પર થનારા ખર્ચ(Expanses)ને પોતે ભોગવશે.
ઝેડ સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણી પહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને પણ ઝેડ સિક્યોરિટી આપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારી આટલી બધી તેમ છતાં Parle-G બિસ્કિટના ભાવ કેમ નથી વધ્યા-આવું છે કારણ
You Might Be Interested In