306
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આગામી દિવસોમાં એરલાઈન્સ(Airlines) હવે હવાઈ સફર(air travel) મોંઘી કરશે તે નક્કી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે સરકારે તેમને ભાડા વધારાની છૂટ આપી છે.
એરલાઇન્સ હવે મુસાફરો(Passengers) પાસેથી કેટલું ભાડું વસૂલવું તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે.
સરકારે કોરોના રોગચાળો(Corona epidemic) શરૂ થયો ત્યારે હવાઈ ભાડા પર જે મર્યાદા મૂકી હતી તેને હવે દૂર કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : એક મહેમાન પાછળ કેટલો ખર્ચ કરે છે અંબાણી પરિવાર- અહીં છે એક ટેનટીટીવ હિસાબ
You Might Be Interested In