News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ (Alaya F)સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. અલાયા તેના બોલ્ડ ફોટોઝને(bold photo) કારણે ઘણી વાર લાઈમલાઈટમાં રહે છે. સૈફ અલી ખાન સાથેની 'જવાની જાનેમન' થી બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut)કરનાર અલાયા હાલમાં માલદીવ(Maldives)માં રજાઓ માણી રહી છે અને ત્યાંથી તેની તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે. અલાયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અલાયા એ માલદીવની પોતાની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે મોનોકીની(monokini) પહેરેલી જોવા મળી રહી છે.
અલાયા ના લુકની વાત કરીએ તો તેણે બ્લુ કલરની મોનોકીની(Blue monokini) પહેરી છે અને તેના કાનમાં વ્હાઇટ કલરની બુટ્ટી (earings)છે.અભિનેત્રી એ પોતાના વાળ ખુલ્લા (open hair)રાખ્યા છે અને બીચ પર કિલર પોઝ આપી રહી છે.
તમામ તસવીરોમાં અલાયા ખૂબ જ બોલ્ડ (bold)લાગી રહી છે. તસવીરોમાં અલાયા તેના ટોન ફિગરને(toned figure) ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : પારદર્શક પીળા ડ્રેસમાં જોવા મળી ઉર્ફી જાવેદ-વિડીયો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો- જુઓ વિડીયો