અરે વાહ શું વાત છે- કોમનવેલ્થ માં ભારતને ત્રીજું ગોલ્ડ મેડલ મળ્યું- જાણું કોણ છે ગોલ્ડન પર્સન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય યુવા વેઇટલિફ્ટર(Indian youth weightlifter) અચિંત શુલી(Achinta Sheuli)એ કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games 2022) 2022માં ઇતિહાસ રચી દીધો છે. 

20 વર્ષના અચિંતે વેઇટલિફ્ટિંગ માં પુરુષોના 73 કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો છે. 

કોમનવેલ્થ ગેમ્સ 2022માં આ ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. 

પશ્ચિમ બંગાળ(West Bengal)ના 20 વર્ષીય શુલીએ સ્નેચમાં 143 કિલો વજન ઉંચક્યું હતું. જે કોમનવેલ્થ ગેમ્સમાં નવો રેકોર્ડ છે. 

તેણે ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો વજન સહિત કુલ 313 કિલો વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More