કોમનવેલ્થ 2022માં ભારત નું ખાતું ખુલ્યું-વેટલિફ્ટિંગમાં આ ખેલાડીએ જીત્યો સિલ્વર મેડલ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સ 2022ના(Commonwealth Games 2022) આજના બીજા દિવસે ભારતનું(India) ખાતું ખૂલ્યું છે. 

આજે ભારતને પહેલો મેડલ(First Medal) સ્ટાર વેટલિફ્ટર(Star weightlifter) સંકેત મહાદેવ સરગરે(Sanket Mahadev Sargar) અપાવ્યો છે.

21 વર્ષીય સંકેત મહાદેવ સરગરે મેન્સના 55 કિગ્રા ઇવેન્ટમાં ફાઈનલમાં સિલ્વર મેડ(Silver medal) અપાવ્યો છે. 

સંકેત મહાદેવ સરગરે બે રાઉન્ટના 6 પ્રયાસોમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી અને કુલ 228 કિલો વજન ઉઠાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  કોરોનાનું ભૂત હજી ધુણે છે-કોરોના થતાં ભારતની બે મહિલા ક્રિકેટર ટીમ સાથે બર્મિંગહામ ના જઈ શકી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More