News Continuous Bureau | Mumbai
નેશનલ હેરાલ્ડ કેસ(Natioonal Herald case)માં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress chief Sonia Gandhi) આજે ED ઓફિસમાં હાજર થયા છે અને તેમની પૂછપરછ ચાલુ છે. આ સાથે જ કોંગ્રેસ ફરી એકવાર આ તપાસનો વિરોધ કરવા રોડથી સંસદ સુધી પ્રદર્શન(Protest) કરી રહી છે.
#WATCH Congress workers try to stop a train at Mumbai's Borivali railway station in protest against ED questioning of party's interim president Sonia Gandhi in National Herald case
Some people came to stop the train but they didn't succeed, they've been detained: CPRO W.Railway pic.twitter.com/YPjTAAVENP
— ANI (@ANI) July 27, 2022
દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન(borlivali railway station) પર ટ્રેન રોકવા(train stop)નો પ્રયાસ કર્યો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ટ્રેન રોકવા આવ્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા. તેમની અટકાયત (detained) કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈન પર પનોતી- સતત બીજા દિવસે પીક અવર્સમાં રેલ વ્યવહાર ખોરવાયો- ગોવંડી સ્ટેશન પાસે થયો આ બનાવ- જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે તપાસ એજન્સી EDએ સોનિયા ગાંધીની લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. કોંગ્રેસે મંગળવારે પણ પોતાનું વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું.