312
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
ગુરુવારનું ટ્રેડિંગ સેશન(Trading session) પણ ભારતીય શેરબજાર(Indian stock market) માટે શાનદાર રહ્યું છે.
રોકાણકારોની(Investors) ખરીદીને કારણે બજાર જબરદસ્ત તેજી સાથે બંધ થયું છે.
આજે કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 284 પોઈન્ટના ઉછાળા સાથે 55,681 સ્તર પર અને નિફ્ટી(Nifty) 84 પોઈન્ટના ઉછાળા સાથે 16,605 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો.
શેરબજારમાં આજે ફાર્મા(Pharma), હેલ્થકેર સેક્ટર(health care sector) સિવાય તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : અદાણીની અવિરત આગેકૂચ-ગૌતમ અદાણી આ ઉધોગપતિને પછાડીને બન્યા વિશ્વના ચોથા ધનિક-જાણો તેમની કેટલી છે નેટવર્થ
You Might Be Interested In