આખરે ગોટબાયા રાજપક્ષેના રાજીનામાનો સ્વીકાર-આ પૂર્વ પ્રધાનમંત્રી બન્યા શ્રીલંકાના અંતરિમ રાષ્ટ્રપતિ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

પૂર્વ વડા પ્રધાન(Former Prime Minister) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickramasinghe)  શ્રીલંકાના(Srilanka) અંતરિમ રાષ્ટ્રપતિ(Interim President) તરીકે શપથ(oath) લીધા છે.

તેમણેમુખ્ય ન્યાયાધીશ(Chief Justice) જયંત જયસૂર્યા(Jayant Jayasuriya) સમક્ષ અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે. 

આ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ(Sri Lankan President) ગોટાબાયા રાજપક્ષેનું(Gotabaya Rajapaksa) રાજીનામું(Resignation) સ્વીકારવામાં આવ્યું. 

સંસદ સભ્યોને(Members of Parliament) આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) કરાવવા માટે આમંત્રિત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે નાદાર દેશની અર્થવ્યવસ્થાને(economy) ન સંભાળવા બદલ પોતાની અને તેમના પરિવાર સામે વધી રહેલા જનઆક્રોશ વચ્ચે રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ રાજીનામું આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *